Kulpati E-conclave: GTUના કુલપતિ ડૉ.નવીન શેઠ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ.ના કુલપતિ ડૉ.અર્જુનસિંહ રાણા સાથે વાતચીત
Continues below advertisement
GTUના કુલપતિ ડૉ.નવીન શેઠે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે ગુજસેટની પરીક્ષા લેવાશે. 65 હજારમાંથી 55 હજાર બેઠકો ભરાશે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.અર્જુનસિંહ રાણાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ સ્પોર્ટસની ડિગ્રી લઇ શકે છે. ડેસરમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ બનશે.
Continues below advertisement
Tags :
Special Conversation Kulpati E-conclave Dr. Naveen Seth Chancellor Of GTU Dr. Arjun Singh Rana Chancellor Of Swarnim Gujarat Sports University.