Kutch | બાબા બાગેશ્વર ફરી આવશે ગુજરાતમાં, આયોજકે લોકોને શું કરી ખાસ અપીલ?
Continues below advertisement
Kutch | ગાંધીધામમાં બાબા બાગેશ્વરની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકે સમસ્ત હિંદુ સમાજના લોકોને આ કથામાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે.
Continues below advertisement