Kutch Earthqauke: વરસાદી માહોલ વચ્ચે ભૂકંપનો આંચકો, જાણો ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?
Kutch Earthqauke: વરસાદી માહોલ વચ્ચે ભૂકંપનો આંચકો, જાણો ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?
કચ્છમાં વરસાદી માહોલની વચ્ચે મોડી રાત્રે ભૂકંપનો આંચકાનો અનુભવ થયો છે. અહીંયા ખાવડા નજીક 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંકો અનુભવાયો છે. મોડી રાત્રેના 2:40 મિનિટે આ ભૂકંપનો આંચકોનો અનુભવ થયો છે. જો કે ખાવડાથી 24 km દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. 2.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં વરસાદી માહોલની વચ્ચે મોડી રાત્રે ભૂકંપનો આંચકાનો અનુભવ થયો છે. અહીંયા ખાવડા નજીક 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંકો અનુભવાયો છે. મોડી રાત્રેના 2:40 મિનિટે આ ભૂકંપનો આંચકોનો અનુભવ થયો છે. જો કે ખાવડાથી 24 km દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. 2.7 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.