ABP News

Kutch: પૂર્વ કચ્છની પોલીસે તોફાનીઓને આપ્યું અલ્ટીમેટમ,હવે ગુનો કરશો તો ગયા સમજો...

Continues below advertisement

Kutch: પૂર્વ કચ્છની પોલીસે તોફાનીઓને આપ્યું અલ્ટીમેટમ,હવે ગુનો કરશો તો ગયા સમજો...

પૂર્વ કચ્છ પોલીસે અસામાજિક તત્વોને ચેતવણી આપી છે.. ગાંધીધામ એસપી કચેરી ખાતે બોલાવીને 262 અસામાજિક તત્વોને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે....અને હવે ફરીથી જો કોઈ ગુનો આચરશે તો કડક કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે.. આટલુ જ નહીં આરોપીઓની એક એક મુવમેન્ટ પર પોલીસ બાજનજર રાખશે એવી પણ એસપીએ વાત કરી હતી.. આરોપીઓના રેકોર્ડ પોલીસ સ્ટેશનને હાથ પર જ રાખવાની સૂચના આપવામાં આવી છે.. જેના માટે ડોઝિયર્સ ફોર્મ ભરવામાં આવ્યા છે...                                                                        

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram