
Kutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબ
Continues below advertisement
Kutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબ
કચ્છના સરહદીય વિસ્તાર દયાપરમાં બોગસ મહિલા તબીબ ઝડપાઈ છે.. તબીબોની અછત વચ્ચે દરિયાપુરમાં બોગસ ક્લીનીક ઝડપાયું છે.. આરોગ્ય વિભાગના દરોડા વખતે બોગસ મહિલા તબીબ સકંજામાં આવી હતી.. અનુરાધા યાદવ છેલ્લા ત્રણ વર્ષથી ડિગ્રી વગર સારવાર કરી રહી છે.. અહીંયાની ન્યુ જનની હોસ્પિટલમાં તે કામ કરતી હતી. આ મહિલા મૂળ બિહારની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.. ચેકિંગ વખતે અનુરાધા નામની તબીબ પાસેથી કોઈ ડિગ્રી પુરાવો મળ્યો ન હતો..
Continues below advertisement