Kutch: માંડવીમાં ડુબી જતા બે બાળકોના થયા મોત Watch Video

Continues below advertisement

માંડવીમાં બે માસૂમ બાળકો તલાવડીમાં ડૂબી જતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. મારવાડા પરિવારના બે બાળકો ભેંસ ચરાવવા ગયાને તળાવમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હોવાની ઘટના સામે આવી રહી છે.

તલાવડીમાં ડૂબ્યા બે બાળકો : માંડવીના ન્યૂ મારવાડા વાસમાં રહેતા બે બાળકો 12 વર્ષીય હીરજી મારવાડા તથા 10 વર્ષીય ઓકેશ મનજી મારવાડા ભેંસો ચરાવવા માટે માંડવી-નલિયા રોડ પર આવેલા રોયલ વિલા બાજુ ગયા હતા. જોકે, ત્યાં આવેલ તલાવડીમાં બંને બાળકોના ડૂબી જવાથી મોત થતાં સમગ્ર પરિવાર અને ગામમાં ગમગીની છવાઈ હતી. બાળકો ડૂબ્યાના સમાચારથી 10 વર્ષીય મૃતક ઓકેશના પિતા મનજીભાઈ પણ બેહોશ થઈ ગયા હતા.

Kutch: માંડવીમાં ડુબી જતા બે બાળકોના થયા મોત Watch Video

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram