Kutch Rain | વિવિધ વિસ્તારોમાં કરા સાથે વરસાદ તૂટી પડતા ખેડૂતોને ભારે નુકસાન, જુઓ વીડિયો
abp asmita
Updated at:
17 May 2024 07:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKutch Rain | પશ્વિમ કચ્છના ખાવડામાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો છે. ખાવડાના ભિરંડિયારામાં કડા સાથે વરસાદ વરસ્યો છે. ભિરંડિયારામાં કડા વરસાદ પડતાં બરફની ચાદર છવાઇ ગઈ છે. આજે બપોર બાદ આવેલ વાતાવરણમાં પલટામાં ખેડૂતોની નુકશાની ભીતી સેવાઈ રહી છે. ખાવડામાં ક્યાંક ધોધમાર ભારે પવન સાથે વરસાદ તો ક્યાંક કરા સાથે વરસાદ ખાબક્યો હતો.
Kutch Rain | પશ્વિમ કચ્છના ખાવડામાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો છે. ખાવડાના ભિરંડિયારામાં કડા સાથે વરસાદ વરસ્યો છે. ભિરંડિયારામાં કડા વરસાદ પડતાં બરફની ચાદર છવાઇ ગઈ છે. આજે બપોર બાદ આવેલ વાતાવરણમાં પલટામાં ખેડૂતોની નુકશાની ભીતી સેવાઈ રહી છે. ખાવડામાં ક્યાંક ધોધમાર ભારે પવન સાથે વરસાદ તો ક્યાંક કરા સાથે વરસાદ ખાબક્યો હતો.