Kutch Rains: ડેમ ઓવરફ્લો થતા લખપતમાં માલધારી અને ખેડૂતો ખુશખુશાલ

Continues below advertisement

કચ્છ જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ, ચેકડેમ અને તળાવમાં પાણીની આવક થઈ રહી છે. લખપત તાલુકાના પુનરાજપર કારાગુનાના ડેમમાં સતત પાણીની આવક થઈ છે. જેના કારણે માલધારી અને આસપાસના ખેડૂતોમાં ખુશી છે. કારણે કે બીપરજોય વાવાઝોડા સમય આ ડેમ ઓવરફ્લો થયો.

આ તરફ કચ્છમાં મુન્દ્રાનો કારાઘોઘા ડેમ પણ ઓવરફ્લો થયો. ભારે વરસાદના પગલે  ડેમમાં પાણીની આવક થઈ રહી છે. જેથી નીચાણવાળા નદી કાંઠાને વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. બરાયા, ધ્રબ, બોરાણા સહિતના ગામોને સૂચના અપાઈ છે..

ઉપરવાસમાં પડેલા સારા વરસાદ કારણે લખપતનો ડેમ થયો ઓવરફ્લો. મુન્દ્રાનો મધ્યમ સિંચાઇનો કારાઘોઘામાં પણ આવ્યા નવા નીર. નદીના પટ વિસ્તારમાં ન જવા લોકોને અપાઈ સૂચના. ડેમ ઓવરફ્લો થતાં સરહદી લખપતમાં માલધારી અને ખેડૂતો થયા ખુશ. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram