કચ્છ: દરિયા કિનારે સુરક્ષા મામલે સતર્કતા રહે તે માટે 'સાગર શક્તિ' કવાયત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
23 Nov 2021 10:04 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છના દરિયા કિનારે સુરક્ષા મામલે સતર્કતા રહે તે માટે "સાગર શક્તિ" કવાયત શરુ કરવામાં આવી છે. સેના, નેવી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ આ કવાયતમાં જોડાઈ હતી. 4 દિવસથી આ કવાયત ચાલી રહી છે. આ કવાયતમાં હેલિકોપ્ટર અને ડ્રોન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.