કચ્છઃ ચારસો કરોડના ડ્રગ્સ કાંડ પાછળ કોણ છે માસ્ટર માઈન્ડ?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
કચ્છના જખૌમાં ઝડપાયેલા ચારસો કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પાકિસ્તાની મુખ્ય ડ્રગ્સ માફિયા હાજી હસને 2019માં પણ ગુજરાતમાં ડ્રગ્સ મોકલ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે.આ જથ્થો પંજાબ મોકલવાનો હતો.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram