Kutch:અદાણી પોર્ટ સામે ખેડૂતોનો વિરોધ, વળતર ન મળતા કર્યું વિરોધ પ્રદર્શન
Continues below advertisement
ક્ચ્છ જિલ્લામાં અદાણી કંપની દ્વારા મુન્દ્રા પોર્ટ નજીક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે જમીન સંપાદિત કરવામાં આવી છે. સ્થાનિક ખેડૂતો સાથે અન્યાય કરી યોગ્ય વળતર ન ચૂકવાતા રોષે ભરાયેલા ખેડૂતોએ ટ્રેકટર રેલી યોજી અદાણી કંપનીના મુખ્ય પ્રવેશદ્વાર બહાર ધરણા પ્રદર્શન યોજ્યું હતું.
Continues below advertisement