Lalit Kagathara | માણાવદરથી પેટાચૂંટણી લડવા મુદ્દે કગથરાએ શું આપ્યું મોટું નિવેદન?
Lalit Kagathara | માણાવદર બેઠકની પેટાચૂંટણીના ઉમેદવારના નવું નામ ઉમેરાયું. કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાને મેદાનમાં ઉતારવા કરી તૈયારી. લલિત કગથરા અને હરિભાઈ પટેલ 2ના નામ હાલ પેનલમાં. લલિત કગથરા ચૂંટણી લડે તેવી કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વની ઈચ્છા.