કોરોનાના દર્દીના મૃત્યુ બાદ શું હોય છે પ્રક્રિયા? વીડિયોમાં જાણો
Continues below advertisement
કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ બાદ વિલંબ થવાની ફરિયાદો ઉઠી રહી છે. જોકે કોરોના દર્દીના મૃત્યુ બાદની પ્રક્રિયા જ એટલી લાંબી અને જટિલ છે કે પરિવારજનોને મૃતદેહ સોંપવામાં ઓછામાં ઓછો બે કલાકનો સમય લાગે છે.મહામારીના સમયમાં અંતિમ સંસ્કાર વિધી ઝડપથી આટોપવી પડતી ગાઈડલાઈનના અમલથી અઘરી બની ગઈ.કેટલાક સંજોગોમાં કોવિડથી થતા મોત બાદ જે સી.એન.જી.ભઠ્ઠીમાં તેના અંતિમ સંસ્કાર કરાતા હોય છે.એ ભઠ્ઠી પણ જયાં સુધી આગળના મૃતદેહના અંતિમ સંસ્કાર પુરા ના થઈ જાય ત્યાં સુધી મૃતદેહને શબવાહીનીમાં જ રાખવાની ફરજ પડતી હોય છે.
Continues below advertisement