દાહોદના લીમખેડા મામલતદાર કચેરીમાં લટાર મારતા નજરે ચઢ્યો દીપડો,જુઓ વીડિયો
દાહોદના લીમખેડા મામલતદાર કચેરીમાં દીપડો(Leopard) જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. મામલતદાર કચેરી(Mamlatdar's office)ના પ્રાંગણમાં લટાર મારતો દીપડો CCTVમાં કેદ થયો છે.