ગીર સોમનાથમાં દીપડો પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ, જુઓ વીડિયો
ગીર સોમનાથના સૂત્રાપાડાના સોળાજ - બરૂલાની સીમમાંથી હિંસક દીપડો પાંજરે પુરાયો હતો. છેલ્લા ઘણા દિવસથી ગીરસોમનાથમાં દીપડાનો આતંક હતો. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સૂત્રાપાડા વન વિભાગ દ્વારા દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો.