રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા ઓક્સિજન સપ્લાયમાં પણ ઘટાડો થયો હતો. કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓના સપ્લાયમાં પણ ઘટાડો થયો છે