રાજ્યમાં છ દિવસ બાદ નોંધાયા કોરોનાના 60થી ઓછા કેસ, કેટલી થઈ એક્ટિવ કેસની સંખ્યા?

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે 17 જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. જેમાં છ દિવસ બાદ રાજ્યમાં કોરોનાના 60થી ઓછા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા 548 પર પહોંચી ગઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola