local body election: અનામતના રોટેશનમાં હસ્તક્ષેપ કરવાનો ગુજરાત હાઇકોર્ટે કર્યો ઇનકાર

Continues below advertisement
અનામત રોટેશનની અમલવારી મુદ્દે થયેલી ફરિયાદની પિટિશન હાઇકોર્ટે ફગાવી હતી. અનામતના રોટેશનમાં હસ્તક્ષેપ કરવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. અનામત રોટેશનનો અમલ યોગ્ય ન થતો હોવાની અરજી કરાઇ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram