સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ભાજપ કેવી રીતે કરે છે ઉમેદવારોની પસંદગી?
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોએ સૂચવેલા છ કે આઠ નામમાંથી સંસદીય કમિટી ચાર નામ નક્કી કરે છે. ટિકિટ વાંચ્છુઓએ બાયોડેટા વોર્ડ પ્રમુખ કે પછી શહેર સમિતિ સમક્ષ રજૂ કરવાનો હોય છે.