Lok Sabha Election 2024 | લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ક્યાં થયું ભાજપમાં ભંગાણ?
Continues below advertisement
Lok Sabha Election 2024 | અમીરગઢ તાલુકા ભાજપમાં ભંગાણ. ભાજપ યુવા મોરચા તાલુકા પ્રમુખ પ્રકાશ દેસાઇ જોડાયા કોંગ્રેસમાં. 50 જેટલા કાર્યકર્તા સાથે જોડાયા કોંગ્રેસમાં. ધારાસભ્ય કાંતિ ખરાડીના હસ્તે જોડાયા કોંગ્રેસમાં.
Continues below advertisement