Amreli Congress Candidate | કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરના ફોર્મ સામે ઉઠાવાયો વાંધો

Continues below advertisement

Amreli Congress Candidate | અમરેલી લોકસભા બેઠક ઉપર ઉમેદવારી પત્ર ચકાસણી મામલે વિવાદ. કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુંમર સામે ભાજપ નેતા રવુ ખુમાણ એ વાંધો રજૂ કર્યો હતો. અમરેલી કલેકટર કચેરીમા ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ પહોંચી . કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુંમર સામે પ્રદેશ ભાજપ કિસાન મોરચાના નેતા રવુ ખુમાણ પહોંચીયા. મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ બંને પક્ષ દ્વારા દલીલો સાથે રજૂઆતો શરૂ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram