Lok Sabha Election 2024 | કોંગ્રેસ નેતાનો હુંકાર | ગુજરાતમાં 10 બેઠકો જીતીશું
gujarati.abplive.com
Updated at:
26 Apr 2024 01:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીકનું નિવેદન. પ્રથમ તબક્કા નું મતદાન પૂર્ણ થયું છે. બીજા તબક્કાના મતદાન આજે થવાનું છે. અમને મતદાર પર સંપૂર્ણ ભરોસો. અમને આજે ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મલ્લિકા અર્જુન ખડગે એ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. અમારું ઘોષણા પત્ર તેમને વાચ્યું નથી. મોદી ગેરંટી ની પોકળ વાતો છે. 15 લાખ ખાતામાં આપવા નાં હતા શું થયું. મહિલા સુરક્ષા ની પણ વાતો પોકળ રહી. મોદી સરકાર કેટલાક લોકો માટે શાસન કરે છે. પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવશે. ગુજરાતમાં કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ આવશે પ્રચાર કરશે. ગુજરાતમાં INDIA ગઠબંધન ની 10 થી વધારે બેઠકો પર જીત થશે.