અરવલ્લીમાં આવેલા પેટ્રોલ પમ્પ પર લાગી લાંબી કતાર, શું છે કારણ?

Continues below advertisement
આંતરરાજ્ય બોર્ડર પર આવેલા પેટ્રોલ પમ્પ પર લાઈન લાગી છે. રાજસ્થાન સરકારે વેટમાં ઘટાડો ન કરતા ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ સસ્તુ મળી રહ્યું છે. નાના મોટા વાહન ચાલકો પેટ્રોલ ભરાવવા માટે ગુજરાત આવી રહ્યા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram