LRDના પુરુષ ઉમેદવારોનું આંદોલન યથાવત, પોલીસે તમામની કરી અટકાયત
Continues below advertisement
સતત 20મા દિવસે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં LRDના પુરુષ ઉમેદવારોનું આંદોલન યથાવત છે. પોલીસે તમામ ઉમેદવારોની અટકાયત કરી હતી.
Continues below advertisement