મારુ ગામ મારી વાતઃ બોટાદના નાગલપર ગામના લોકોની શું છે સમસ્યાઓ?,જુઓ વીડિયો

Continues below advertisement
બોટાદ(Botad)ના નાગલપર(Nagalpar) ગામમાં ગ્રામજનો ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ગ્રામજનોએ સમસ્યાઓ જણાવતા કહ્યું કે, 10 હજારની વસ્તિ ધરાવતા આ ગામમાં ઘણા પરિવારો ઘર વિહોણા છે. કોરોનાની મહામારી(Corona epidemic)માં હાલ કોઈ યોજનાનો લાભ મળી રહ્યો નથી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram