મહાપંચાયતઃ વિવિધ જિલ્લાઓના સરપંચોએ સમરતા વિશે શું કહ્યું?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
28 Nov 2021 06:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગ્રામીણ વિસ્તારમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આવતીકાલથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.ગ્રામ પંચાયત સમરસ કરવાના નામે જમણવાર પણ શરૂ થયા છે.