રાજ્યના ચાર મહાનગરોમાં આવતીકાલે યોજાશે સિનિયર તબીબોની મહારેલી, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યના ચાર મહાનગરોમાં આવતીકાલે સિનિયર તબીબોની મહારેલી યોજાઈ શકે છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મહારેલી યોજાઈ શકે છે. અમદાવાદમાં ઈન્કમટેક્સથી કલેક્ટર કચેરી સુધી આ મહારેલી યોજાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram