Mahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિ
Mahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિ
જોરદાર વિરોધ કરવામાં આવ્યો મહિસાગરમાં.. કોઈએ થાળી વગાડીને તો કોઈએ ડબ્બા વગાડીને કર્યો ભારે વિરોધ..કોઈ ટોર્ચથી રખોપુ કરે છે આ પ્રકારના દ્રશ્યો વિરોધના નહીં પણ રખોપાના છે..ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પ્રાણીઓના ત્રાસના કારણે ખેડૂતો રખોપા કરવા માટે નવી નવી ટ્રીક અપનાવી રહ્યા છે..નીલ ગાય અને ભૂંડના ત્રાસથી ખેડૂતો પાકના રક્ષણ માટે પહેરેદારી કરી રહ્યા છે..લુણવાડા, સંતરામપુર, બાલાસિનોર, અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારે ખેડૂતો પાકના રક્ષણ માટે કડકડતી ઠંડીમાં પહેરેદારી કરી રહ્યા છે...રાતના સમયે ભૂંડ અને નીલ ગાય સહિતના પ્રાણી પાક ખાઈ જાય છે કાંતો ખરાબ રીતે બગાડી નાખે છે