Mahisagar Heavy Rain | છેલ્લા 24 કલાકમાં કડાણામાં ખાબક્યો પોણા ત્રણ ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાં

Continues below advertisement

મહિસાગરમાં હાલ વરસાદની શરૂઆત થઈ છે અને મહિસાગર જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો. નરુડા, વડાગામ, ખૂટેલાવ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે અને છેલ્લા 24 કલાકમાં કડાણામાં તો પૂર્ણા 3 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. મહિસાગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને સાર્વત્રિક ધોધમાર વરસાદને લઈ જિલ્લાભરમાં પણ ખેડૂતોમાં ખુશી છે. નરુડા, વડાગામ, ખુટેલાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ છે.

મહિસાગરની કરીએ જ્યાં હાલ વરસાદની શરૂઆત થઈ છે અને મહિસાગર જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે.. નરુડા, વડાગામ, ખૂટેલાવ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે અને છેલ્લા 24 કલાકમાં કડાણામાં તો પૂર્ણા 3 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. મહિસાગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને સાર્વત્રિક ધોધમાર વરસાદને લઈ જિલ્લાભરમાં પણ ખેડૂતોમાં ખુશી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram