મહીસાગરઃ રાજ્યમંત્રી કુબેર ડિંડોરે મતપેટી બહાર મુકી કર્યુ મતદાન, સર્જાયો વિવાદ

Continues below advertisement

મહીસાગર જિલ્લામાં મંત્રી કુબેર ડિંડોરે વિવાદ ઊભો કર્યો છે. મતકુટીરમાંથી મતપેટીને બહાર મુકી કુબેર ડિંડોરે મતદાન કરતા વિવાદ થયો છે. સંતરામપુરના ભંડારા ગામમાં તેમણે મતદાન કર્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram