જૂનાગઢઃદિવાળી ટાણે જ આ પાલિકામાં કકળાટ, ભાજપના 5 કાઉન્સિલરોએ ધરી દીધા રાજીનામા
abp asmita
Updated at:
01 Nov 2021 04:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાણાવદર ભાજપમાં દિવાળી ટાણે જ ભડકો થયો છે. 5 નગર સેવકોએ રાજીનામાં ધરી દીધા છે. ગ્રાન્ટની બાબતમાં યોગ્ય માહિતી અપાતી ન હોવાથી રાજીનામાં ધરી દીધા છે. સોશિયલ મીડિયા પર રાજીનામાની કોપી વાયરલ થઈ છે.