Manish Doshi | શંકર ચૌધરીએ માત્ર આચારસંહિતા નહીં સંસદીય પ્રણાલીનો ભંગ કર્યાની ફરિયાદ
Manish Doshi | ચૂંટણીપંચમાં ફરિયાદ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. બનાસકાંઠા લોકસભામાં શંકરભાઈ ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે . સંસદીય પ્રણાલી અને કાર્યરીતિમાં અધ્યક્ષ અંગેના નિયમો છે. જેમાં અધ્યક્ષ કોઈપણ પક્ષ માટે પ્રચાર કે વિરોધમાં કામ ના કરી શકે. બંધારણીય પદ પર શંકરભાઈ ચૌધરી બેઠેલા છે. તેમણે આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે. નૈતિકતાના ધોરણે શંકરભાઈએ ઉલ્લંઘન ના કરવું જોઈએ. બંધારણ પદ ધરાવનાર વિધાનસભા અધ્યક્ષે ભંગ કર્યો છે . ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહેવા માટે પંચ કાર્યવાહી કરે એવી માંગણી . ભારતીય ચૂંટણીપંચ યોગ્ય કામગીરી કરે એવી માંગ.