રાજ્ય સરકારનો પરીક્ષા અંગેનો નિર્ણય આવકારદાયક: મનીષ દોશી

ધોરણ 12ની પરીક્ષા રદ્દ થતાં કોંગ્રેસે રાજય સરકારનો નિર્ણય આવકારયો છે. કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ સરકારને આ મામલે અભિનંદન આપ્યા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola