રાજ્યના આ શહેરના શાકમાર્કેટમાં કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના(Corona) સંકટ વચ્ચે પાલનપુર શાક માર્કેટમાં ઘણા લોકો માસ્ક વગર જોવા મળ્યા છે.અહીં સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે હજી પણ લોકો બેદરકાર જોવા મળી રહ્યાં છે.
Continues below advertisement