Cyclone Tauktae: દીવમાં વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 10:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદીવમાં તૌકતે વાવાઝોડાના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે. દીવમાં વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. દીવ માં આર્મીની 6 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે વૃક્ષ પડવાના કારણે બ્લોક થયેલા રસ્તાઓને ખોલવામાં આવી રહ્યા છે.