મારુ ગામ મારી વાતઃ બનાસકાંઠાના ધાનેરાના મલોતરા ગામની શું છે સમસ્યા?
Continues below advertisement
મારુ ગામ મારી વાતમાં બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારમાં આવેલ મલોતરા ગામના લોકોની સમસ્યાની વાત કરીશું. આ ગામના લોકો અનેક પ્રાથમિક આરોગ્યલક્ષી સુવિધાના અભાવનો સામનો કરી રહ્યા છે. મલોતરા ગામમાં 2015 અને 17ના પૂરના પાણી ગામમાં ફરી વળ્યા હતા. ત્યારબાદ આરોગ્યલક્ષી સુવિધાનો અભાવ જોવા મળ્યો. ભુગર્ભ જળ ઉંડા જતા પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ છે.
Continues below advertisement
Tags :
Banaskantha Problem Mari Vat Dhanera Maru Gam ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV