મારુ ગામ મારી વાતઃદ્વારકાના ભાટીયા ગામના લોકોની શું છે સમસ્યા?
Continues below advertisement
દ્વારકાના ભાટીયા ગામના રહીશો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અહીંયાના સ્થાનિકોએ જણાવ્યું કે, ગંદકી અને શૌચાલય અહીંયાનો મુખ્ય પ્રશ્ન છે. એસટીની કોઈ બસ અહીંયા ફાળવવામાં આવી નથી. વિદ્યાર્થીઓને ખુબ તકલીફ પડી રહી છે.
Continues below advertisement