એબીપી અસ્મિતા પર જુઓ મારુ શહેર મારી વાત, આજે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારની વાત
એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારૂ શહેર મારી વાત અંતર્ગત આજે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારની વાત. એબીપી અસ્મિતાએ રહેવાસી સાથે વિસ્તારની સમસ્યા વિશે કરી વાત,.
Tags :
Maru Shaher Mari Vat