ધોરણ-10ના વિદ્યાર્થીઓને અપાયું છે માસ પ્રમોશન, ક્યા કોર્સમાં પ્રવેશ મેળવવો તેને લઇને અસમંજસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 May 2021 03:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધોરણ 10માં આઠ લાખ 60 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં ક્યા કોર્સમાં પ્રવેશ મેળવવો તેને લઇને ચિંતા છે.