સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધ્યો, શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નવા કેસમાં સતત વધારો,જુઓ વીડિયો
Continues below advertisement
સૌરાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં નવા 540 પોઝિટીવ કેસ નોંધાયા છે.રાજકોટ શહેરમાં સૌથી વધુ 262 અને ગ્રામ્યમાં નવા 45 કેસ નોંધાયા છે.
Continues below advertisement