વાપીના કચીગામ રોડ નજીક નાયકવાડમાં ઝૂંપડાઓમાં આગ લાગી હતી. 15થી વધુ ઝૂંપડાઓમાં આગ લાગતા શ્રમિક પરિવારનો માલસામાન બળીને ખાખ થયો હતો.