મ્યુકરમાઈકોસિસના કેસમાં નોંધાયો વધારો, મેડિકલ કેમિસ્ટે શું કર્યો દાવો?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના બાદ થતી મ્યુકરમાઈકોસિસ બિમારીએ ડોક્ટર્સની ચિંતામાં વધારો કર્યો છે. આ બિમારીના કેસ સતત વધી રહ્યા છે, જેના માટે એમફોટેરિસીન-બીની અછત હોવાથી મુશ્કેલી સર્જાઈ તેવા દાવ થઈ રહ્યાં છે.
Continues below advertisement