પાટણ યુનિવર્સિટીમાં મેડિકલ માર્ક કૌભાંડ, આ સિનિયર IAS અધિકારી કરશે કૌભાંડની તપાસ

Continues below advertisement

પાટણ મેડિકલ યુનિવર્સિટીની પરીક્ષા કૌભાંડમાં રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા. રિ-ચેકિંગમાં પાસ કરાવવાના કૌભાંડમાં વરિષ્ઠ IAS અધિકારી નાગરાજન તપાસ કરશે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારને કોઇપણ કૌભાંડ છૂપાવાનું નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram