હવામાન વિભાગની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા, જુઓ વિડીયો
Continues below advertisement
દક્ષિણ ગુજરાતમાં (heavy rains) ભારે વરસાદની આગાહી કરાઇ છે. (Meteorological Department) હવામાન વિભાગે જણાવ્યુ છે કે,, છત્તીસગઢમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. છત્તીસગઢમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ 21 ઓગષ્ટે રાજસ્થાન તરફ મુવ કરશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajasthan Gujarat News Valsad Rain Chhattisgarh World News South Gujarat Tapi Dang ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP News Updates Low Pressure System