ધારી-બગસરાના ગામડાઓમાં મંત્રી જયેશ રાદડિયાએ ચૂંટણી પ્રચાર કર્યો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમરેલી: અમરેલી જિલ્લાના ધારી બગસરાના ગામડાઓમાં રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડિયાએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. આજે પ્રચારના અંતિમ દિવસે મંત્રી જયેશ રાદડીયાએ ગામડાઓમાં પ્રચાર કરી રહ્યા છે. જેઠીયાવદર ગામમાં મંત્રી રાદડિયાએ પ્રચાર કર્યો હતો. ગામડાના મતદારોને રિજવવા માટે ભાજપના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. રાજ્ય સરકારની સહાય અને ટેકાના ભાવે અલગ-અલગ જણસની ખરીદીને લઈને ખુદ રાદડીયા ખેડુતો સુધી વાત પહોંચાડી રહ્યા છે.