પોલીસકર્મીઓના ગ્રેડ પે મુદ્દે આજે ફરી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી યોજશે બેઠક, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
પોલીસકર્મચારીઓના ગ્રેડ પે મુદ્દે આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી બેઠક કરવાના છે. આ સાથે તેમના પરિવારજનો સાથે પણ તેઓ ચર્ચા કરશે. મંગળવારે પણ પરિવાર સાથે બેઠક થઈ હતી, જે હકારાત્મક હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
Continues below advertisement