MLA ભરત પટેલે કરી માંગ, યુવતીના પ્રેમ લગ્નમાં લેવામાં માતા-પિતાની સંમતિ અનિવાર્ય કરવામાં આવે
વલસાડમાં સર્વજ્ઞાતી સમૂહલગ્નના લાભાર્થે યોજાઈ રહેલી ભાગવત કથાના માધ્યમથી જાણીતા કથાકાર પ્રફુલ શુક્લ અને વલસાડના ભાજપના ધારાસભ્ય વલસાડના ધારાસભ્ય ભરત પટેલે માંગ કરી કે યુવતીના પ્રેમલગ્નમાં માતા-પિતાની સંમતી ફરજિયાત કરવામાં આવે. આ સાથે MLA ભરત પટેલે કહ્યું કે સમય આવે આ મુદ્દે કાયદો બનાવવા સરકાર સમક્ષ માગ પણ કરીશ