MLA Lavingji Thakor | રાધનપુરમાં ભાજપના સ્નેહમિલનમાં ધારાસભ્ય અને નેતા વચ્ચે થઈ તકરાર
gujarati.abplive.com
Updated at:
20 Nov 2023 03:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMLA Lavingji Thakor | રાધનપુર ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ડખા. કાર્યક્રમ પત્યા પછી જમવાની બાબતે થઈ બોલા ચાલી. ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને પૂર્વ તાલુકા સદસ્ય જ્યંતી ઠાકોર વચ્ચે બોલાચાલી. મહેમદાવાદ બેઠકના પૂર્વ સદસ્ય જ્યંતી ઠાકોર મહેમાનો પહેલા જમવા બેસી જતા થઈ બોલાચાલી. હાજર રહેલ ભાજપના કર્યાકર્તાઓ એ બન્નેને અલગ પાડી મામલો શાંત કર્યો.