મોહન ડેલકર આત્મહત્યા કેસઃ દાદરાનગર હવેલીના કલેક્ટર સંદિપકુમાર સિંહે FIR રદ કરવા બોમ્બે હાઇકોર્ટમાં કરી અરજી
Continues below advertisement
સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમાં દાદરાનગર હવેલીના કલેક્ટર સંદિપ કુમાર સિંહે પોતાની સામે નોંધાયેલી એફઆઈઆર રદ્દ કરવાની માંગ સાથે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. સંદીપ કુમારસિંહે પોતાની સામે લગાવેલા તમામ આરોપોને ફગાવ્યા છે.પબ્લીક પ્રોસિક્યુટરે મોહન ડેલકરના મોતની ઘટનાને ગંભીર ગણાવી છે.આ કેસમાં એસઆઈટીની રચના થઈ હોવાની કોર્ટને જાણ કરી છે. પિટિશનમાં થયેલી રજૂઆતો અંગે જવાબ રજૂ કરવા પબ્લિક પ્રોસિક્યુટરે સમય માંગ્યો છે
Continues below advertisement
Tags :
Bombay High Court FIR Petition Suicide Case Mohan Delkar Silvassa Collector Sandeep Kumar Singh