રાજ્યમાં બે સપ્તાહ બાદ ફરી ચોમાસુ સક્રિય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

રાજ્યમાં (state) સપ્તાહ બાદ ફરી ચોમાસુ (monsoon) સક્રિય થયુ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં (daxin gujrat) વરસાદની આગાહી કરી છે. ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની (rain) આગાહી કરાઇ છે. રાજ્યમાં હજુ પણ 48 ટકા વરસાદની ઘટ છે. 16 જિલ્લામાં 50 ટકા વરસાદની ઘટ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola